Gujarati poem

જોઈ તને જ્યારથી,તું મને ગમવા લાગી

જોઈ તને જ્યારથી,તું મને ગમવા લાગી, દિલના મહેલમાં તું ત્યારથી વસવા લાગી ચાલતો રહ્યો હું આમ જ પ્રેમ ના માર્ગ પર, લાગણીઓ આપમેળે તારા તરફ વળવા લાગી અજબ રોગ છે આ પ્રેમનો પણ, તું જ રોગ નું કારણ,તું જ એની દવા લાગી હશે તને પણ કંઈક લાગણી મારા માટે, મને જોઈને અમસ્તી થોડી તારી પાંપણો […]