જેની પ્રીત મળી છે એને પામી લેજો

જેની પ્રીત મળી છે એને
પામી લેજો
જીંદગી મા થોડુ જતૂ કરિને હસતા હારતા
સીખી લેજો
મલશે દુનીયા મા કેટલાય
અપરીચીત લોકો પણ જે
તમારા બની જાય એમને
સાચવી લેજો.